Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 225
________________ ૧૮૪ સમથે-સમાધાન પ્રશ્ન ર૦૬૯–ઇન્દ્રિઓના ઉપગવાળાની અપેક્ષા એને ઉપગવાળા સંખ્યાત ગુણું કેમ કહ્યાં છે? ઉત્તર-ઈન્દ્રિયોને ઉપયોગ વર્તમાન કાળ વિષે હોય છે. એટલા માટે પૂછતી વખતે ઈન્દ્રિો ઉપગ કાળ છેડે હેવાથી ઈન્દ્રિમાં ઉપગવાળા જીવ થેડા હોય છે. પદાર્થોને દેખીને જ્યારે એ ઘસંજ્ઞાથી વિચાર કરે છે ત્યારે પણ તે નોઇધિય ઉપયુક્ત હોય છે. પદાર્થોને દેખતા પહેલાં તથા પછીને વિચારણ-કાળ લાંબે હેવાથી ન-ઈદ્રિય ઉપયુક્ત સંખ્યાતગુણ બતાવ્યા છે. પ્રશ્ન ૨૦૭૦-શું દિવાલ વગેરે વસ્તુ અથવા શરીર સાથે વાયુ અથડાવાથી વાયુકાયના જીની હિસં થવી સંભવિત છે? ઉત્તર-દિવાલ વિગેરેની અથડામણથી અન્ય અચિત વાયુકાય ઉત્પન્ન થાય છે, કે જે આજુબાજુના સચિત વાયુકાયના જીવોની હિંસા કરે છે. પંખાથી પણ અચિત હવા નીકળે છે, કે જે સચિત વાયુને સંહાર કરે છે. પ્રશ્ન ૨૦૭૧-જુગલિયા મનુષ્યના આહાર-પરિમાણુ કેવા હશે? ઉત્તર-ત્રણ પપમવાળાના તુવેર જેટલા, બે પાપમની સ્થિતિવાળાના બાર જેટલા તથા એક પાપમવાળાને એક આંબળા જેટલા ગ્રંથકારોએ બતાવ્યા છે, પરંતુ ભગવતી શ. ૧ ઉ. ૨ તથા પન્નવણ પદ ૧૭ મુજબ મોટા શરીરવાળા માટે ઘણાં પુદ્ગલેને આહાર બતાવ્યું છે. પ્રશ્ન ૨૦૭૨-જીવ વડે ગ્રહણ કરવામાં આવતા ભાષાપુદગલે કેટલા સ્પર્શવાળા હોય છે? ઉત્તર-જીવ દ્વારા ભાષારૂપે જે અનંત પ્રદેશી અંધ ગ્રહણ કરવામાં આવે છે, તેમાંથી કેટલાક કે બે સ્પર્શવાળા, કેટલાક ત્રણ સ્પર્શવાળા તથા કેટલાક ચાર સ્પર્શ વાળા હોય છે. પરંતુ બધા સ્કેને ભેળવવાથી તે નિશ્ચયથી શીત, ઉષણ, નિષ્પ તથા રૂક્ષ એ ચાર સ્પર્શ જ હોય છે. એ પ્રશ્ન ૨૦૭૩-એક સમયમાં એક જ અધ્યવસાય તથા ઉપયોગ હેવા છતાં પણ ૭, ૮ કર્મોને બંધ થાય છે તેનું શું કારણ છે? તથા કર્મોનું ૭, ૮ ભાગમાં વિભાજન કેવી રીતે થાય છે? ઉત્તર- કે અધ્યવસાય એક હોય છે, તથાપિ કષાયને કારણે પ્રતિસમયે સમયે સમયે) ગ્રહણ કરેલા પુદ્ગલને સાત આઠ ભાગમાં વિભક્ત કરવામાં આવે છે. પ્રશ્ન ૨૦૭૪-ચરમ નિર્જરાના પુદ્ગલ અવધિજ્ઞાનીઓ શું જાણી શકે છે? તથા ચરમ શરીરની મારણતિક સમુઘાત થાય છે શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230