Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 219
________________ સમર્થ–સમાધાન ઉત્તર-કઈ દેવ કે અકર્મભૂમિની સ્ત્રીનું અપહરણ (સંહરણ) કરીને કર્મભૂમિમાં મૂકે અને અંતમુહુર્તમાં વિચારનું પરિવર્તન થતાં ફરીથી એ જ જગ્યાએ મૂકી દે, આ અપેક્ષાએ જઘન્ય અંતર અંતમુહુર્ત નું બતાવ્યું છે. અથવા કોઈ દેવ કઈ અકર્મભૂમિની સ્ત્રીનું સંહરણ કરીને કર્મભૂમિમાં મૂકી દે અને એ સ્ત્રીનું આયુષ્ય ત્યાં જ પૂરું થઈ જાય તથા તે દેવગતિમાં જઈને વનસ્પતિમાં જન્મ લે, પછી અનંતકાળ સુધી વનસ્પતિ વગેરેમાં પરિભ્રમણ કરી અકર્મભૂમિમાં સ્ત્રી બને. ફરીથી તેનું સંહરણ કરવામાં આવે. આ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું થાય છે. પ્રશ્ન ૨૦૫૩–શું, કામણવર્ગ એક જ પ્રકારની છે? જે પ્રત્યેક પ્રાણની પિોતપોતાની પરિણતી અનુસાર પરિણુત થાય છે? શું, તિર્થંકરગેત્ર તથા પ્રત્યેક શુભાશુભ કર્મોની વર્ગણુઓ જુદી જુદી હોય છે? ઉત્તર-કાર્પણ વગણ એક જ પ્રકારની હોય છે. તેમાંથી જીવ પિતાની પરિણતી પ્રમાણે સમુચ્ચયરૂપે ગ્રહણ કરીને ફરીથી જેટલા કર્મોને બંધ હોય એ જ પ્રકારથી સાત, આઠ. છએક વિગેરે કર્મોમાં તેને વિભક્ત કરી દે છે તથા ફરીથી પોતાની શુભાશુભ પરિણતીમાં પરિણમન કરી દે છે, તિર્થંકર નામ કર્મ વગેરેની પૃથક વર્ગણાઓ હોતી નથી. આઠ કર્મોને બાંધનારા જીવને સૌથી ચેડા કર્માશ આયુષ્યકર્મને પ્રાપ્ત થાય છે. તેનાથી અધિક પણ પરસ્પર સમાન ભાગ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયને મળે છે. તેના કરતાં મેહનીય કર્મને વધારે, તેનાથી પણ નામ ગોત્રને વધારે પણ સરખો હિસ્સો મળે છે. વેદનીય કર્મને સૌથી વધારે ભાગ મળે છે. સાત તથા છ કર્મ બાંધનારાએનું વર્ણન પણ યથા એગ્ય સમજી શકાય છે. એક જ કર્મ બાંધવાવાળાને તે હિસ્સે કરવો જ પડતું નથી. પ્રશ્ન ૨૦૧૪-જુના પાનાઓમાં માસિક પ્રાયશ્ચિતના ગુરૂ તથા લઘુ પ્રાયશ્ચિત ઉપરાંત જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ ભેદ કર્યા છે. તેમાં એક સણું, નિવિ વિગેરેને પણ માસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે. ભિનમાસ ૨૫ દિવસને, લઘુમાસ રળા દિવસને, તથા ગુરૂ માસ ત્રીસ દિવસને માન્ય છે. જે સંઘટાનું એક ઉપવાસનું પ્રાયશ્ચિત જ માસિક કહેવાય છે તે અનંતર તથા પરંપરાના સરખા એક ઉપવાસ જ કેવી રીતે? એકાસણું, નિવિ વિગેરેને લઘુમાસમાં ગણવાને શે ઉપગ છે ? ઉત્તર-માસિક વિગેરે પ્રાયશ્ચિતમાં નિવિ, પિરસી, એકાસણું, આયંબિલ, છ, અઠ્ઠમ વિ. સામાન્ય રીતે આપવામાં આવે છે. જેમકે (૧) મનમાં પ્રાયશ્ચિતને યેગ્ય કાર્ય કરવાને સંકલ્પ થયો હોય (૨) પ્રાયશ્ચિત કરનારની સેવા કરવાને પ્રસંગ આવ્યે હેય (૩) તેની સાથે આહાર, વંદન વગેરેને પ્રસંગ આવ્યું હોય (૪) ડોકટરને આંખ વિગેરે બતાવવાના પ્રસંગમાં સામાન્ય રીતે વિજળી, ટાર્ચ વિગેરેને અ૫ ઉપગ થયે હેય, એવા એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230