Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 215
________________ સમ-સમાધાન પ્રશ્ન ૨૦૩૩-સાધુને કોઈ સ્ત્રી અથવા બાલિકાનું અંગ કે વસ્ત્ર વિગેરેના સંઘટ્ટો થાય અથવા પરસ્પર સંઘટ્ટો થાય તે કોઈ સંત એક સરખું પ્રાયશ્ચિત આપે છે કે કાંઈક એછું વધારે ? આપની ધારણા ફરમાવશે ? એપરેશન વિગેરેમાં સાધુને ના તથા સાધ્વીને ડોક્ટરને સ્પર્શ થાય તે કયા પ્રકારનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે? ૧૭૪ ઉત્તર-નાની કે માટી બેનનેા અનંતર અથવા પર`પર સંઘટ્ટો થઈ જાય તે તેનું પ્રાયશ્ચિત્ત સમાનરૂપે એક ઉપવાસ અપાય છે, એવી ધારણા છે. આપરેશન વગેરેની વિવશ સ્થિતિમાં સાધુને નર્સીં અથવા સાધ્વીને ડોકટરના હાથ વગેરે અડે (સ્પર્શી) તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થા દ્વારા એપરેશન કરાવવાના પ્રાયશ્ચિત્તમાં આવી જાય છે. અલગ અલગ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. ગૃહસ્થા દ્વારા એપરેશન કરાવવાનું પ્રાયશ્ચિત્ત ૧૦૫ (એકસો પાંચ) ઉપવાસ એકાંતર આપવામાં આવે છે. પ્રશ્ન ૨૦૩૪-ચિકિત્સાથી ઈલેકટ્રીકના સબંધ ાય તે તેનું પ્રાય શ્રિત શુ છે ? 7 ઉત્તર--તેનું ગુરૂ ચૌમાસી ” પ્રાયશ્ચિત આવે છે. જેમાં ૧૨૦ ઉપવાસ આપવામાં આવે છે. વધારે શક્તિ હોય તે આ ૧૨૦ ઉપવાસે. એકાંતરે કરીને પ્રાયશ્ચિત ઉતારવુ જોઇએ. નિહ તે પછી છૂટક ઉપવાસ કરીને પ્રાયશ્ચિત ઉતારવાનુ... હાય છે. એટલી શક્તિ ન હાય તા તેને છેદ પ્રાયશ્ચિત આપવામાં આવે છે. પ્રશ્ન ૨૦૩પ-પ્રાયમસ ઉપર સાધુને માટે તૈયાર કરેલી ચીજ આતુરતાથી ભાગવે તે તેનુ શુ' પ્રાયશ્ચિત આવે ? ઉત્તર-પ્રાયમસ અથવા ચુલા પર સાધુને માટે તૈયાર કરેલી વસ્તુ આધાકમ' છે. તેને આતુરતાથી સકારણ ભોગવવાથી પણ ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે. પૂરેપૂરી વેષણા કરીને તેના ઉપયોગ કર્યાં હ્રાય ત્યારબાદ જો આધાકમી વસ્તુ હાવાની ખખર પડે તેને અઠ્ઠમનુ પ્રાયશ્ચિત આપવાની પર પરા છે. પ્રશ્ન ર૩૬-શય્યાતર પડ ભોગવવાનુ શય્યાતરને સ્પર્શ કરવાનું પણ ક્યા આધારથી ક્યુ પ્રાયશ્ચિત આવે છે? પ્રાયશ્ચિત આપવામાં આવે છે તે ઉત્તર-શય્યાતરપિંડ ભેગવવાનું પ્રાયશ્ચિત નિશીથ સૂત્રાનુસાર લઘુમાસિક પ્રાયશ્ચિત છે. અજાણપણે ભાગવવામાં આવી જાય તે ત્રણ ઉપવાસનુ' પ્રાયશ્ચિત આપવાની પર પરા છે. શય્યાતર અથવા કાઈ પણુ ગૃહસ્થ વંદન કરતી વખતે સાધુના ચરણના સ્પર્શ કરે તે તે સ્પથી સાધુને કોઇ પ્રાયશ્ચિત આવતું નથી. અન્યથા શય્યાતર હોય અથવા બીજો કોઈ પણ ગૃહસ્થ હાય, પરંતુ સાધુએ પોતે તેને સ્પા કરવા જોઇએ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230