Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 190
________________ ભાગ ત્રીજો પ્રશ્ન ૧૯૨૯–૧ભ્યારે ઔદારિક શરીરી અન્ય છ અગ્નિકાયથી જીવ રહિત થઈ જાય છે તો વાયુકાય અગ્નિની ઉણુતાથી અચિત કેમ થતી નથી? પિંડ નિયુક્તિમાં કહ્યું છે કે આષાઢના દિવસે માં ઉષ્ણતાના કારણે વાયુ અચિત્ત થાય છે? ઉત્તર-ભગવતી સૂત્ર શ. ૧૯ ઉ. ૩ માં બતાવ્યું છે કે વાયુકાયની અવગાહનાથી તેજસૂકાયની અવગાહના અસંખ્યાતગુણી છે, આથી એ સ્પષ્ટ થાય છે કે તેજસૂકાયથી વાયુ હણાતું નથી. તેથી અગ્નિથી અન્ય અચિતવાયુ સચિતવાયુને હણી શકે છે. દા. ત. પંખાથી ઉત્પન્ન થયેલે અચિતવાયુ આસપાસમાં રહેલા સચિતવાયુની ઘાત કરે છે. પ્રશ્ન ૧૯૦૦-શું, પૌષધ વગરનો માસખમણ તપ પૌષધથી ઓછો છે? ઉત્તર-સમકિતી જીવ વિદ્યા સાધવી, દેવને બેલાવો વિગેરે સાંસારિક કારણ વગર જે કર્મ નિર્જરને અથે તપશ્ચર્યા કરે છે, તે મા ખમણ દેશવિરતિથી થાય છે. જેને કારણવશ તે પૌષધ ન કરી શકે તે પણ સામાન્ય નયથી માસખમણનું ફળ વધારે હેવા સંભવ છે. પ્રશ્ન ૧૯૩૧-જે વરસાદના અભાવે દુખિત મનુબે, પશુઓ તથા પક્ષીઓને જોઈને કેઈ શ્રાવક વરસાદ વરસે એવી ઈચ્છા કરે તથા વરસાદ થયા પછી પ્રસન્ન થાય તો તે અર્થદંડ છે કે અનર્થ દંડ છે? ઉત્તર- કે આ પ્રકારના ચિંતનને અર્થદંડમાં લઈ શકાય છે. તે પણ તેને આ દયાન તે કહેવું જ પડશે તથા સામાયિક, પૌષધ વિગેરેમાં તે આ પ્રકારનું ચિંતન કરવાનો નિષેધ છે. - ક પ્રશ્ન ૧૯૨-રતિ અને અરતિ એ બને તેવા છતાં પણ તેને એક પાપમાં જ કેમ ગણેલ છે? ઉત્તર-કઈ પદાર્થ પર એક વિષયની અપેક્ષાએ રતિ છે, તે એ જ વિષયાંતરની અપેક્ષાએ અરતિ કહી શકાય છે એ જ રીતે જેના પર અરતિ છે તેના પર રતિ થઈ જાય છે. તેથી ઉપચારમાં બનેમાં એકપણું કહી શકાય છે. પ્રશ્ન ૧૯૯૩-શું, ચેથા ગુણસ્થાનવાળા સકામ નિર્જરા કરી શકે છે? ઉત્તર-થા ગુણસ્થાનમાં સકામ નિર્જરા તથા અકામ નિર્જરા બને હોવાનો સંભવ છે. પંચપરમેષ્ઠિનું સ્મરણ, વંદન, નમસકાર, સમકિતની નિર્મળતા, શ્રુતશક્તિ તેમજ પ્રવચનપ્રભાવના વિગેરે વિગેરે ગુણેના કારણે સકામ નિર્જરા કરી શકે છે, એવી જ રીતે દેહદપતિ, વિઘાસિદ્ધિ વિગેરે સાધનાથે કરવામાં આવતી નિર્જરા એ કામ નિર્જરા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230