Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 161
________________ ૧૨૦ સમર્થ–સમાધાન કરતી વખતે પ્રદેશ ઘનરૂપ બની જાય છે. બીજા કર્મગ્રંથ મુજબ શુકલ ધ્યાનના ત્રીજા પાયામાં યોગને નિરોધ થાય છે. પ્રશ્ન ૧૮૩૬-શું, મૃત્યુ સમયે ક્રોડાકોડ ગુણ વેદના થતી હોય છે? જ્યારે આત્મા અરૂપી છે તે ભલા, તેને દુખ શાથી થાય છે? ઉત્તર-જન્મ સમયની વેદનાથી કેડીકેડ ની વેદના મરતી વખતે હેય છે. આ કથન કેઈજની અપેક્ષાએ સમજવું સુખનું સ્થાન છૂટી જવાની ચિંતાના કારણે તથા અશાતા વેદનીયના કારણે એમ થાય છે. ગજસુકુમાર જેમ કેઈને ચિદમાં ગુણરથાનમાં પણ અશાતા વેદનીય કર્મજન્ય વેદના થઈ શકે છે. પ્રશ્ન ૧૮૩૭ કવાય-કુશીલ (સાધુ) સમિતિ ગુપ્તિમાં ખલના કરી શકે છે, અશુદ્ધ આહાર તેમજ વનસ્પતિ વગેરેનો સંઘર્ષ થઈ શકે છે, છતાં પણ તેને અપ્રતિસેવી (સાધુ) કેમ કહ્યાં ? ઉત્તર-કષાય કુશીલ છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા હોવા છતાં પણ શુભયોગની અપેક્ષાએ અપ્રતિસેવી કહ્યાં છે. સાવધાની રાખતા હોવા છતાં પણ અશુદ્ધ આહાર આવી જાય અથ ! સંઘટ્ટો થઈ જાય, તો પણ તેમના વિચારે છેષ લગાડવાના ન હોવાથી અપ્રતિસેવી કહેવામાં આવ્યા છે. પ્રશ્ન ૧૮૩૮-પાલેશ્યાના રસને શરાબ સમાન કેમ બતાવેલ છે? એમ તે કવલને કુકડીના ઈંડા બરાબર કહે એ કઈ રીતે ઉચિત છે? ઉત્તર-પદ્ય લેસ્થાને રસ કવલ પ્રમાણને માટે જે શબ્દોનો પ્રયોગ સર્વજ્ઞોએ કર્યો છે, તે બીજા બધા શબ્દો તથા તેના પર થતી શંકાઓને જાણતા હતા, તથાપિ બીજા શબ્દો પર પણ જુદી જુદી શંકાઓ થઈ શકે છે, તેથી જ્ઞાની પુરૂષે જે શબ્દોને યેગ્ય સમજે છે તે જ શબ્દને પ્રવેગ કરે છે. • - ૨૦ મી ઓકટોબર ૧૯૬૩ પૃ. ૫ ૯ ના સમ્યગ્દર્શનમાં “પાલેશ્યાને રસ” નામક સુ દર લેખ પાઠકોને માટે ઉપયોગી સમજીને અહિંયા ઉધૃત કરતમાં આવે છે. જેથી વાચકે સહજ જ બધી શંકાઓનું નિવારણ કરી શકશે. (૧) રે તો સ્પષ્ટ છે કે ઉદાહરણ એકદેશીય હેય છે. કેઈ અજાણી વસ્તુની વિશેષતા સમજાવવા માટે તેના જેવી વિશેષતાવાળી કઈ પ્રસિદ્ધ તથા જાણીતી વસ્તુને બતાવવા ઉદાહરણ છે. પ્રાય: અદશ્ય વસ્તુને સમજાવવા માટે દશ્યમાન વસ્તુનું ઉ હરણ અપાય છે. આગમમાં સાધુઓના આહારમાં કવલ કાળિયા)નું પરિમાણ બતાવવા માટે કુકડીના ઈંડાનું ઉદાહરણ આપ્યું છે. (૨) તાતાવમાં સુષમાદારિકાને શબનું ઉદાહરણ એ અનાસક્ત આહારનું અજોડ ઉદાહરણું છે. (૩) અનંત શક્તિ સંપન્ન આમાના ઉગમન સ્વભાવને બતાવવા માટે અત્યંત તુચ્છ એવી તુંબડીનું ઉદાહરણ. (૪) સિદ્ધ ભગવાનને સુખને સમજાવે છે માટે જંગલી અસભ્ય મનુષ્યના શબ્દાદિ વિષયભેગના વર્ણનની અતિતતાનું ઉદાહરણ. (૫) મુક્તિને “રમ ”ની ઉપમા--જેમકે શિવરમણ.. આ રીતે ઉત્તમ વસ્તુઓને અધમ વસ્તુનું ઉદાહરણ આપેલ છે. મારી બુદ્ધિ એ આ કઈ અનુચિત બાબત નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230