________________
આવે, તો ‘વસ્તુ કથંચિત્ નથી જ અને કવિદ્ અવકતવ્ય જ છે.’ (૭) વસ્તુમાં ક્રમશઃ વિધિ-નિષેધ, અને એકસાથે વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે, તો ‘કથંચિત્ છે જ, કથંચિત્ નથી જ અને કથંચિત્ અવકતવ્ય જ છે.’
સ્યાદ્વાદ મંજરીની ૨૩મી ગાથામાં આ વિચારણા છે. પૂ. પાદ ગુરુદેવશ્રી અભયશેખરસૂરિ મહારાજે આ વિષય ૫૨ સપ્તભંગી વિંશિકા રચી છે. તે જોઇ લેવી.
૫૪
અનેકાંતવાદ