SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આવે, તો ‘વસ્તુ કથંચિત્ નથી જ અને કવિદ્ અવકતવ્ય જ છે.’ (૭) વસ્તુમાં ક્રમશઃ વિધિ-નિષેધ, અને એકસાથે વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે, તો ‘કથંચિત્ છે જ, કથંચિત્ નથી જ અને કથંચિત્ અવકતવ્ય જ છે.’ સ્યાદ્વાદ મંજરીની ૨૩મી ગાથામાં આ વિચારણા છે. પૂ. પાદ ગુરુદેવશ્રી અભયશેખરસૂરિ મહારાજે આ વિષય ૫૨ સપ્તભંગી વિંશિકા રચી છે. તે જોઇ લેવી. ૫૪ અનેકાંતવાદ
SR No.023296
Book TitleSamadhino Pranvayu
Original Sutra AuthorN/A
AuthorVijayajitshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy