Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 5
________________ ૬. ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના ! યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ:– (૧) ૧ પ્રહર – ભકિતકર્તવ્ય. (૨) ૧ પ્રહર – ધર્મકર્તવ્ય. (૩) ૧ પ્રહર – આહારપ્રયોજન. ૧ પ્રહર – વિદ્યાપ્રયોજન. ૨ પ્રહર – નિદ્રા. ૨ પ્રહર – સંસારપ્રયોજન. ૮ પ્રહર Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33