________________
૧૦૧. અયોગ્ય રીતે આજે તારી કોઇ |
શકિતનો ઉપયોગ કરીશ નહીં,– મર્યાદાલોપનથી કરવો પડે તો
પાપભીરુ રહેજે. ૧૦૨. સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ
છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ
હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. ૧૦૩. બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની
હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ
પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. | ૧૦૪. સદ્ગુણથી કરીને જો તમારા ઉપર
જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું.
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org