Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 32
________________ ૧૫. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬. પરમાત્માની ભકિતમાં ગૂંથાવું. ૧૭. પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮. દુર્જનતા કરી ફાવવું એજ હારવું, એમ માનવું. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં. 1 ૩૧ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33