________________
ખરું ભૂષણ છે. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું
૫.
મૂળ છે.
૬. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું
ખાસ લક્ષણ છે. ૭. દુર્જનનો ઓછો સહવાસ. ૮. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯. ઢેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧. નીતિના બાંધા પર પગ ન મૂકવો. ૧૨. જિતેન્દ્રિય થવું. ૧૩. જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં
તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. ૧૪. ગંભીરતા રાખવી.
. ૩૦
Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org