Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ ૧. ૨. 3. ૪. આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું ? સહજપ્રકૃતિ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ સમજવું. સુખદુ:ખ એ બન્ને મનની કલ્પના છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ૨૯ Jain Education Internationalr Private & Personal Use Onlywww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33