________________
૧૦૫. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ
અંત:કરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાનીપુરષોએ વખાણ્યાં છે, માટે
આજનો દિવસ શોભાવજો. | ૧૦૬. સશીલવાન સુખી છે. દુરાચારી
દુ:ખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે
વિચારી જુઓ. | ૧૦૭. આ સઘળાંનો સહેલો ઉપાય આજે
કહી દઉં છું કે દોષને ઓળખી
દોષને ટાળવા. ૧૦૮. લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે
- ૨૮
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org