________________
૧.
૨.
3.
૪.
આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું
કહું ?
સહજપ્રકૃતિ
પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ સમજવું. સુખદુ:ખ એ બન્ને મનની કલ્પના છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ
૨૯
Jain Education Internationalr Private & Personal Use Onlywww.jainelibrary.org