________________
૧૫. સંસારમાં રહ્યા છતાં ને તે
નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા
રાખવી. ૧૬. પરમાત્માની ભકિતમાં ગૂંથાવું. ૧૭. પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮. દુર્જનતા કરી ફાવવું એજ હારવું,
એમ માનવું. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં.
1
૩૧
Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org