________________
૯૪.
પવિત્રતાનો વાસ છે. કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુકત અનુચરો, સટ્ટણી સુંદરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ
આપણે સઘળાંને વંદનીય છે. ૯૫. એ સર્વ લક્ષણસંયુકત થવા જે પુરુષ
વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. એથી પ્રતિભાવવાળું વર્તન જયાં મચી. રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદષ્ટિની
રેખા છે. ૯૭. ભલે તારી આજીવિકા જેટલું તું
૨૫
Jain Education Internatiofiar Private & Personal Use Onlyww.jainelibrary.org