________________
શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી
જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૬.
તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુકત થઈ ભગવદ્ભકિતમાં લીન થઈ ક્ષમાપના ચાચ. સંસાપ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકશે. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજના
આપતો હો તો અટકશે. ૫૦. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર
૧૪
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org