________________
૫૧.
ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ! ગ્રાહ્ય કરજે. જિંદગી ટૂંકી છે, અને જંજાળા લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો
સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પ૨. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ
બઘાં સુખ તારે ઘેર હોય તોપણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં
પ્રવેશ કર. પ૩. પવિત્રતાનું મૂળ સદાચાર છે. પ૪. મન દોરંગી થઈ જતું જાળવવાને, ૫૫. વચન શાંત, મધુર, કોમળ, સત્ય
અને શૌચ બોલવાની સામાન્ય
૧૫
Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org