Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ 1993. ૭૪. ૭૫. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરોગ્યતા. (૨) મહત્તા. ૩) પવિત્રતા. (૪) ફરજ. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. કરજ એ નીચ રજ (ક + રજ) છે, કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર + જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકજે. ૨૦ Jain Education Internationalr Private & Personal Use Onlywww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33