________________
૪૩.
દુ:ખી હો તો (આજની) આજીવિકા | જેટલી આશા રાખી આજના દિવસમાં
પ્રવેશ કરજે. ૪૨. ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી
આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ના હોય તો પણ રોજ જતા દિવસનું
સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તન મનન કરજે. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના
દિવસમાં પ્રવેશ કરજે. ૪૫. તું કારીગર હો તો આળસ અને
૪૪.
૧૩
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org