Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 17
________________ પS, પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે “હું આ શું અયોગ્ય પ્રયોજના કરી આનંદ માનું છું’ એમ આજે વિચારજે. પ૭. તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો – ૫૮. આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો, મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. ૫૯. જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભકિતપરાયણ થજે, કે Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33