________________
૬.
ન બન્યો હોય તો ફરી ફરીને શરમા. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના ! યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ:– (૧) ૧ પ્રહર – ભકિતકર્તવ્ય. (૨) ૧ પ્રહર – ધર્મકર્તવ્ય. (૩) ૧ પ્રહર – આહારપ્રયોજન.
૧ પ્રહર – વિદ્યાપ્રયોજન. ૨ પ્રહર – નિદ્રા. ૨ પ્રહર – સંસારપ્રયોજન. ૮ પ્રહર
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org