________________
૧.
૨.
3.
૪.
પ.
પુષ્પમાળા
રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.
વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ.
સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પ્રશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો.
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં. સફળજન્ય એક્કે બનાવ તારાથી જો
૩
Jain Education Internationalr Private & Personal Use Onlywww.jainelibrary.org