________________
૮.
૯.
જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે.
જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે :
(૧) તુંજે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી ?
(૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી ?
જ
(૩) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી ?
(૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન
શું છે ?
૫
Jain Education Internationalr Private & Personal Use Onlywww.jainelibrary.org