________________
૧૦. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત
લાગતું હોય અને તેના મૂળતત્ત્વની
આશંકા હોય તો નીચે કહું છું – ૧૧. સર્વ પ્રાણીમાં સમદષ્ટિ,– ૧૨. કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત
કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામા લેવું નહીં. કિવા સત્પરષો જે રસ્તે ચાલ્યા તે. મૂળતત્વમાં કયાંય ભેદ નથી, માત્ર દષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં
પ્રવર્તન કરજે. ૧૫. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો
મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું
Jain Education Internatiofær Private & Personal Use Onlyww.jainelibrary.org