________________
૧૭.
તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભકિત, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. ગમે તેટલો પરતંત્ર હો તોપણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર.. તારા દુ:ખ-સુખના બનાવોની નોંધ આજે કોઈને દુ:ખ આપવા તત્પર થાય તો સંભારી જા. રાજા હો કે રંક હો–ગમે તે ર આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ
Jain Education Internatiorfar Private & Personal Use Onlyww.jainelibrary.org