SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી? પ્રજાનાં દુ:ખ, અન્યાય, કર એને તપાસી જઈઆજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલો પરૂણો છે. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. (૨૧. ૨૨. Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org
SR No.001361
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2003
Total Pages33
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy