Book Title: Pun Panchavana Varshe Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ ૫૫૬ ] દન અને ચિંતન તેના મનના ઊંડા પ્રદેશમાં ધમભાવનાનાં અને સયમનાં બીજ તા વવાઈ ચૂકથાં છે. તે ત્યાગી મટી પૂરા ભાગી બન્યા, પણ એની ત્યાગરુચિ કાયમ છે. તે રાજ કાઈ ને કાઈ વ્યક્તિને ત્યાગ તરફ વાળે છે અને અનેક જણને ત્યાગી બનાવવાનું જાણે વ્રત લીધુ હોય તેમ તે વેશ્યાના ધરમાં રહ્યા છતાં, નિયમિતપણે પોતાના ઉદ્યોગ ચાલુ રાખે છે. વળી નદિષણ એ કાઈ સામાન્ય માટીના માનવ નથી. એની ભાગવાસનાને! પરિપાક થયેા છે તે યેાગ્ય નિમિત્ત પણ મળી જાય છે, એણે કરેલ સકલ્પ પ્રમાણે જે દિવસે તેને ત્યાગ સ્વીકારનાર નવી વ્યક્તિ નથી મળતી અને ભાજન વગેરેના દૈનિક ક્રમમાં મોડું થાય છે ત્યારે પેલી ગણિકા મીઠું મેણું મારે છે કે કાઈ ખીજો ત્યાગ લેનાર ન મળે તે! તમે જ કાં નથી તૈયાર થતા ? ગણુકાએ મેણું તે માયું. મફૅરીમાં, પણુ એ જાણીતી ન હતી કે એની મશ્કરી અંતે ભારે પડશે ! એ કયાં જાણીતી હતી કે આ નદિ કાઈ ના વચ્ચે રહે તેમ નથી ? નદિષણની સિંહવૃત્તિને એટલું જ જોઈતું હતું. અને તે પાછો ચાલી નીકળ્યો. દેહદમનથી ઉપશાંત નહિ થયેલ ભાગવાસના ભાગથી ઉપશાંત ખેતી અને સાથે જ ધ-આરાધને જે બીજો વાવ્યાં હતાં તેના પણ સાત્ત્વિક કરા સ્વાભાવિક રીતે ઊગ્યા. આમ ભગવાસનાના ઉપરામ અને ત્યાગસયમના વિવેકી સસ્કારો એ ખતે સુમેળ થતાં જ પોતાના ધર્મગુરુ ભગવાન મહાવીર પાસે જઈ સ્થિર મનથી વનોધનના કામમાં લાગી જાય છે. નદિષણની જીવનરેખા તે! લેખકે આકર્ષક રીતે આલેખી છે; તેમાં ઘણે સ્થળે આવતું માનસિક વૃત્તિએ!નું વિશ્લેષણ અનુભવસિદ્ધ અને ધ્યાન ખેંચે એવું છે. પણ ઉપર જે ટૂંક સાર આપ્યા છે. તે ઉપરથી એટલું જાણી શકારો કે ક્ષત્રિયવૃત્તિ કેવી ચંચળ અને છલાંગ મારનારી હોય છે. એ વૃત્તિ જ્યારે કાનૂમાં આવે છે ત્યારે તે કેટલી કા સાધક અને છે, અને કાનૂમાં ન આવે ત્યાં લગી તે માણસને કેવી રીતે દડાની પેઠે આમથી તેમ ફગાળે છે! આખી વાર્તાને ધ્વનિ તો છેવટે એ જ છે કે અંતરવાસના અળવતી હોય તે! દેહદમન કારગત થતું નથી. જ્યારે એ વાસનાનું બળ એક કે બીછ રીતે ઉપશાંત થાય ત્યારે જ સાધના ધર્મસાધના નીવડે છે. આ સત્ય ભલે ન òિષ્ણુની વાર્તામાં નિરૂપાયું હોય, પણ તે આખી માનવજાત માટે સાચુ છે. એટલે લેખકે નર્દિષ્ણુની વાર્તા દ્વારા વાચકનું ધ્યાન એ મુખ્ય સત્ય તરફ જ આકષવા સુંદર રીતે પ્રયત્ન કર્યાં છે. છઠ્ઠી વાર્તા ; કપિલકુમાર, જે છઠ્ઠી વાર્તાના નાયક છે, તે વિશે અહીં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20