________________
કલાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા
ભરુચ વગેરે જિલ્લાઓના લગભગ ૧,૫૦૦ શિક્ષણ-શિક્ષિકાઓએ પ્રશિક્ષણમાં ભાગ લીધો. આ પંદરસો વ્યક્તિઓ પોતાની આસપાસની ૧૦-૧૦ શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને પ્રશિક્ષણ આપશે. આનાથી ગુજરાતનો અર્ધો ભાગ જીવન-વિજ્ઞાનના કાર્યક્રમ હેઠળ આવરી લેવાશે. આ વાવથી લઈ સુરત સુધીનું સમગ્ર ક્ષેત્ર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની યાત્રાનું ક્ષેત્ર થવાનું છે.
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org