SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કલાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા ભરુચ વગેરે જિલ્લાઓના લગભગ ૧,૫૦૦ શિક્ષણ-શિક્ષિકાઓએ પ્રશિક્ષણમાં ભાગ લીધો. આ પંદરસો વ્યક્તિઓ પોતાની આસપાસની ૧૦-૧૦ શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને પ્રશિક્ષણ આપશે. આનાથી ગુજરાતનો અર્ધો ભાગ જીવન-વિજ્ઞાનના કાર્યક્રમ હેઠળ આવરી લેવાશે. આ વાવથી લઈ સુરત સુધીનું સમગ્ર ક્ષેત્ર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની યાત્રાનું ક્ષેત્ર થવાનું છે. * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004809
Book TitlePrekshadhyana Jivan Vigyana Ruprekha
Original Sutra AuthorN/A
AuthorKishanlalmuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy