Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
પ્રાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા
સાધક સંકાય – “મહિલા’
ઉપરોક્ત સાધક સંકાય સમાન ૩૨ રૂમોની સંકાય. મહિલા પ્રવાસી સાધિકાઓ માટે અપેક્ષિત સામગ્રી સુલભ. વિવિધ કક્ષ-કેન્દ્ર : નામાભિધાન
પ્રેક્ષાધામ : આ ધામ પ્રાધ્યાન અકાદમીના પ્રધાન ન્યાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નવનીતભાઈ સી. પટેલ (પાર્શ્વનાથ કોર્પોરેશન)ના ઉદાર-અર્થ સૌજન્ય વડે નિર્મિત છે.
સાધક-સંકાય (પ)
સાધક-સંકાય (મ.) ૧ કક્ષ ...... નિર્મિત ૧ કક્ષ .........નિર્મિત સંયુક્ત ૪ કક્ષ ” સંયુક્ત ૪ કક્ષ ” સંયુક્ત સકાય " સંયુક્ત સંકાય " નિર્માણાધીન કેન્દ્રિય સચિવાલય, પ્રેક્ષા સમવસરણ, શ્રમણ-સાય, સમણસંકાય, કર્તવ્ય-કાર્યાલય, સમ્યફ-શોધ કક્ષ, સ્વાધ્યાય કક્ષ, અહિંસા-પ્રશિક્ષણ કક્ષ, પ્રાકૃતિક આરોગ્ય કક્ષ, ગરિમા-ગ્રન્થાગાર, અમૃતાલય (ભોજનખંડ), અમૃતાહાર (ભોજન-ગૃહ) પાક-ગૃહ, પ્રેક્ષા-ગૃહ, અણુવ્રત-પથ, જીવન વિજ્ઞાન-પથ, તુલસી કલા-દીર્ધા, પ્રેક્ષા કલા-દીર્ધા, સુવાક્ય (વિચાર દર્શન) તકતી પ્રેક્ષાભારતી કેવી રીતે પહોંચશો ?
અમદાવાદ-ગાંધીનગર રાજમાર્ગ પર કોબા ગામના પાટિયા પાસે ડાબી બાજુ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકથી ૧૧ કિ.મી., રેલ્વે સ્ટેશનથી ૨૧ કિ.મી., ગીતામંદિર એસ.ટી. બસસ્ટોપથી ૨૩ કિ.મી., શાહીબાગ તેરાપંથ ભવનથી ૧૪ કિ.મી., સાબરમતી રેલ્વે સ્ટેશનથી ૧૧ કિ.મી. ઉત્તર દિશામાં તથા ગુજરાતની રાજધાની ગાંધીનગરના બસસ્ટોપથી ૯ કિ.મી., ગાંધીનગર કેપીટલ રેલ્વે સ્ટેશનથી ૧૨ કિ.મી. અંતરે દક્ષિણ દિશામાં આ યોગનિષ્ઠ સંસ્થાન પ્રતિષ્ઠાન આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/56561b40d22d58838820de00c69b19d99c3a40c6734976635ac161135a9f6514.jpg)
Page Navigation
1 ... 36 37 38 39 40 41 42