Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 303
________________ ૩૦૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવામાં આવેલ છે. – પંચતીર્થીની સંકલ્પનાનું મૂળ જાણે આ સૂત્રમાં હોય તેવો ભાસ થાય છે. વર્તમાનકાળે પણ પંચતીર્થી શબ્દ પ્રસિદ્ધ છે. (અલબત વર્તમાન કાળે તીર્થના નામે સ્થપાયેલ જિનાલયોને પણ પંચતીર્થીમાં સમાવી દેવાય છે. તેમાં કોઈ પ્રાચીનતા હોય કે ન પણ હોય, તો પણ તેને પંચતીર્થી ગણી લેવાય છે.) ૦ યુહરિ – દુઃખ અને દુરિતના ભંજક. ૦ એટલે દુઃખ અને કુરિત એટલે પાપ. તેનો નાશ કરનારા. – આ વિશેષણ પાર્શ્વનાથ પ્રભુ માટે વપરાયેલ છે. તેમ છતાં તે પાંચે પરમાત્માના નામને અંતે દર્શાવાયું હોવાથી ન્યાયાનુસાર પાંચે ભગવંતોનું વિશેષણ છે એમ સ્વીકારીને શ્રી જયવિજયજી રચિત પડાવશ્યક બાલાવબોધમાં – "દુઃખ અને દુરિતનો નાશ કરનારા એવા આ પાંચે જિનેશ્વરોએ પ્રમાણે અર્થ પણ કરેલ છે. અવરવિહિં તિસ્થયરા – વિદેડમાં રહેલા તીર્થકરો. ૦ અવર - એટલે અપર કે બીજા. આ તીર્થકરોનું વિશેષણ છે. ૦ વિહિં - વિદેહમાં, પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા. તિર્થીયરી - તીર્થકરો. વિવેચન જુઓ સૂત્ર-૮ “લોગસ્સ' - ઉક્ત પાંચ તીર્થોમાં રહેલા પાંચ તીર્થકર ભગવંતો, (તે ઉપરાંત) પાંચે મહાવિદેહમાં રહેલા અન્ય તીર્થંકર-ભગવંતો. . • ચિહું દિસિ વિદિસિ જિ કે વિ – ચારે દિશા-વિદિશામાં રહેલા જે કોઈ પણ (તીર્થકર ભગવંતો) ૦ વિટું - ચારે. આ શબ્દ દિશા અને વિદિશા બંનેનું વિશેષણ છે. ૦ હિસિ - પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ચારે દિશા(માં) ૦ વિવિલિ - ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય એ ચારે ખૂણા(માં) ૦ વુિં જ વિ - જે કોઈપણ (તીર્થકરો) • તીઆણાગય સંપઇઅ – અતીત, અનાગત અને સાંપ્રતિક. ૦ તીર - અતીત અર્થાત્ ભૂતકાળમાં થયેલ (તીર્થકરો) ૦ ૩પIII- અનાગત અર્થાત્ ભવિષ્યકાળમાં થનારા (તીર્થકરો) ૦ સંપરૂદ્ધ - સાંપ્રતિક અર્થાત્ વર્તમાનકાળમાં થયેલ (તીર્થકરો) • વંદુ જિણ સલૅવિ – તે સર્વે જિનવરોને પણ હું વંદુ છું. ૦ વંદુ - હું વંદું છું. અહીં વંદું ને બદલે વં; પણ જોવા મળે છે. ૦ નિ - જિનોને “નિર’ શબ્દ માટે જુઓ સૂત્ર-૮ “લોગસ્સ'. ૦ સવ્વ વિ - સર્વેને પણ, ભૂત, ભાવિ, વર્તમાનના સર્વે તીર્થકરોને. – સૂત્ર-૧૩ “નમુત્થણં'માં પણ આ ભાવને પ્રગટ કરતી ગાથા છેલ્લે છે. જેમાં जे अ अइआ सिद्धा जे अ भविस्संति-णागए काले संपइ अ वट्टमाणा सव्वे तिविहेण વેનિ - એ પ્રમાણે જ જણાવેલ છે. ૦ પહેલી ત્રણ ગાથા-માં વિવિધ પ્રકારે તીર્થકર ભગવંતોની સ્તુતિ કરાયેલ

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321