Book Title: Prashamrati Prakaranam
Author(s): Umaswati, Umaswami, 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના प्रशमरति - શ્રી જિનેશ્વર પ્રભુના પવિત્ર વચનાનુસારે વૈરાગ્યમાર્ગના દશક એવા પૂર્વ મહાપુરૂષકૃત અનેક ગ્રથને અનુસરી આ પ્રશમરતિ ગ્રંથ અનૂન દશપૂર્વધર મહાસમર્થ જ્ઞાની વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિકૃત હોવાથી પ્રાચીન હોવા સાથે અત્યંત ઉપકારક છે. પ્રસ્તુત ગ્રંથમાં વૈરાગ્ય માર્ગ–વૈરાગ્યપ્રાપ્તિના કારણ સંક્ષેપથી પણ એવી સરસ રીતે પડ્યાં છે કે આત્માર્થી જીવ ઉપર તેની વીજલીક અસર થયા વિના રહેજ નહિ, ઉપદેશમાળાની પેરે આ ગ્રંથમાં પણ પ્રસંગોપાત અનેક ઉપયોગી વિષને ચચ એક્ષપર્યત તવને નિર્ણય કરી ગ્રંથકારે ભવ્યજને પ્રતિ પ્રશમરતિજન્ય સુખ જ સહજ સ્વાભાવિક છે એમ હસ્તામલકની જેમ બતાવી આપ્યું છે. આ અંતિ ઉત્તમ ગ્રંથમાં મુખ્ય ૨૨ અધિકારે સમાવેલા છે. ૧ પીઠબંધ, ૨ કષાય, ૩ રાગાદિક, ૪ અષ્ટવિષ કર્મ, | ૫ પાંચે ઈંદ્રાના વિષયે, ૬ આઠ મદ, ૭ આચાર, ૮ ભાવના, ૯ દશવિધ ધર્મ, ૧૦ તદર્થ સારભૂત ધર્મકથા, ૧૧ જીવાદિક નવ તત્વ, ૧૨ ઉપરો, ૧૩ ભાવ, ૧૪ ૧દ્રવ્ય, ૧૫ ચરણ (સંયમ–ચારિત્ર), ૧૬ શીલાંગ (શીલના ૧૮૦૦૦ ભેદ), ૧૭ નિર્મળ ધ્યાન, ૧૮ ક્ષકશ્રેણિ, ૧૯ સમુદ્દઘાત, ૨ ચગનિરોધ, ૨૧ શિવ (મોક્ષ) ગમન વિધાન અને ૨૨ અંતલ. એ આ ગ્રંથમાં મુખ્યપણે કથેલા ૨૨ અધિકાર છે. ઉક્ત મુખ્ય અધિકારોમાં શુદ્ધ વિરાગ્યના સંબંધે કથવા એગ્ય સર્વ બાબતેને | બહુધા સમાવેશ થઈ જાય છે. ઉક્ત અધિકાર ઉલ્લેખ એક એવા સમર્થ જ્ઞાની અને વૈરાગ્યવંત મહાત્માના હૃદયધ્વનિથી II in Education For Personal Private Use Only i n library.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240