Book Title: Prasannatana Pushpo Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 5
________________ ૨૭. જે ખોયું, તેને રડવું નહીં ૨૮. બીજાની તૃષા છીપાવવા વેદના સહે છે ! ૨૯. દોષદર્શીને માટે જગત ટીકાની ખાણ છે !! ૩૦. વરસાદ વીના અમે ખેતી તો કરીશું જ! ૩૧. પાણી અને આગનો સંયોગ કેમ ? ૩૨. અહંકાર એ સર્વ અવગુણોનું પ્રવેશદ્વાર છે ! ૩૩. સામે ચાલીને આંસુ લૂછીએ ! ૩૪. બેજિંગના ચોખાના ભાવ કેટલા હતા ? ૩પ. બધિરતાએ અવગુણનો નાશ કર્યો ૩૬. નિર્દોષ લોકોનું લોહી શા માટે વહેવડાવે છે ? ૩૭. વિવેક વિનાનો ન્યાય અપાય છે ! ૩૮. દરેક દુઃખનું બીજ હોય છે ! ૩૯. અમૃત રસાયણ મળી ગયું ! ૪૦. તું ફકીર નથી, પણ કસાઈ છે ! ૪૧. મારે તમારે પગલે ચાલવું જોઈએ ને ! ૪૨. પથ્થર વાગતાં બુદ્ધની આંખમાંથી આંસુ સય ૪૩. તમારું વરદાન મારે માટે શાપ બની જાય ! ૪૪. સહયોગ વિના શક્તિનો વિયોગ ! ૪૫. દાંતની વચ્ચે જીભની જેમ રહેજો ! ૪૬. હાર શિખર પર અને એની શોધ નદીમાં ! ૪૭. સોદાગરનાં ખચ્ચરો પર ‘કીમતી’ માલ ! ૪૮. શિક્ષકે બે વાર ચપટી રાખ નીચે ફેંકી ૪૯. માટીના અવગુણો નહીં, ગુણો જુઓ ૫૦. સૌથી અમૂલ્ય ભાષા ૫૧. સંસારમાં સાંસારિકતાનો મોહ કેવો છે ? ૫૨. સુવર્ણમુદ્રાથી હું બિમાર પડી જઈશ ! ૫૩. સામ્રાજ્ય કરતાં ભિક્ષુનું પાત્ર શ્રેષ્ઠ ! ૫૪. ભૂખ્યાને ભોજન, એ સૌથી મોટી પૂજા ! ૫૫. સૌથી મોટો કુદરતનો કાયદો ૫૬. જગતના સર્વોત્તમ સૌંદર્યની શોધ ૫૭. શ્રેષ્ઠ પંડિત ચરણમાં ઝૂકે ખરો? ૫૮. દેહ પર પીડા અને આત્મા સાવ અલિપ્ત ! ૫૯. જ્ઞાનને ગુફામાં રાખવું નિરર્થક છે ! ૬૦. આપણી ફિલ્મના આપણે જ દર્શક ! ૬૧. સરખી ભક્તિ છતાં ગરીબને વિશેષ સુવિધા ? કર. એ પૂજા નહીં, સોદો બની જાય ! ૬૩. દંડ કરતી વખતે બાળપણની સ્મૃતિ જાગે છે ૬૪. મૈત્રી રૂપી સત્યથી જોડાયેલો છું. ૬૫. દાન કરતાં સેવા મહત્ત્વની છે ૬૬. ભાગ્યમાં ચણા નથી, કાંકરા છે ! ૬૭. સભામાં સૌથી વધુ સુખી કોણ ? ૬૮. લાચાર બનાવે નહીં, તે દાન ૬૯. સંહારલીલાનું પરિણામ અનિશ્ચિત હોય ! ૭. મશાલથી ભીતર પ્રકાશિત ન થાય.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82