Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 4
________________ સમર્પણ વૈરાગ્ય રંગનાં “શે” મટીરીયલ્સને ભાવનાના ખરળમાં વાણીના રેનાથી ઘૂંટી ઘૂંટીને પાકારંગની પેદાશ કરનારા...... ૨ મુંઝવણના મહાસાગરમાં ભાત બને માનવને દીવાદાંડીની ગરજ સારનારા............... યુવાવયમાં સૂરિપદવીથીજ નહીં, સાથોસાથ સાચેજ વૃદ્ધતુલ્ય ગંભીર ગરીમાશાળી બુદ્ધિથી શોભનારા......... ૪ પ્રતિકૂળતાને પાવન પીણું માની શાસન માટે તેના જ ઘૂંટ ભરનારા.. ૫ મહાવ્રતની પચ્ચીશ ભાવના સાથે સંયમ જીવનના પચ્ચીશ વર્ષની સફર ખેડનારા. ગુરૂદેવ યુ વાચાર્ય રત્નાકરસૂરીશ્વરજીના કરકમળમાં [દીક્ષાની પચ્ચીસમી બર્થડે ] સંયમ પર્યાયની રજત યંતિ નિમિત્તે. ન્યાય સુગંધથી સુવાસિત એવા ગ્રંથ પુષ્પની ભેટ કરતા આનંદ અનુભવું છું.......... ગુરપાદપમરેણુ મુનિ રત્નજ્યોત

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 322