________________
સમર્પણ
વૈરાગ્ય રંગનાં “શે” મટીરીયલ્સને ભાવનાના ખરળમાં વાણીના રેનાથી ઘૂંટી ઘૂંટીને પાકારંગની પેદાશ
કરનારા...... ૨ મુંઝવણના મહાસાગરમાં ભાત બને માનવને
દીવાદાંડીની ગરજ સારનારા............... યુવાવયમાં સૂરિપદવીથીજ નહીં, સાથોસાથ સાચેજ વૃદ્ધતુલ્ય ગંભીર ગરીમાશાળી બુદ્ધિથી
શોભનારા......... ૪ પ્રતિકૂળતાને પાવન પીણું માની શાસન માટે તેના જ ઘૂંટ
ભરનારા.. ૫ મહાવ્રતની પચ્ચીશ ભાવના સાથે સંયમ જીવનના પચ્ચીશ
વર્ષની સફર ખેડનારા.
ગુરૂદેવ યુ વાચાર્ય રત્નાકરસૂરીશ્વરજીના કરકમળમાં [દીક્ષાની પચ્ચીસમી બર્થડે ] સંયમ પર્યાયની રજત યંતિ
નિમિત્તે.
ન્યાય સુગંધથી સુવાસિત એવા ગ્રંથ પુષ્પની ભેટ કરતા આનંદ અનુભવું છું..........
ગુરપાદપમરેણુ મુનિ રત્નજ્યોત