________________
| ૭૦]
લઘુ બંધવ વસુદેવને રે, પદવી દીએ ગુરૂ તાસ. સદ્દ છે ૩ પંચ સહસ અણગારને રે, આચારજ વસુદેવ; શાસ્ત્ર ભણાવે ખંતશું રે, નહીં આળસ નિત્યમેવ. સદ્દ છે કે એકદીન સૂરિ સંથારીયા રે; પૂછે પદ એક સાધ; અર્થ કહીઓ તેહને વળી રે, આવ્યો બીજો સાધુ સદા છે પ છે એમ બહુ મુનિ પર પૂછવા રે, એક આવે એક જાય; આચારજની ઉંઘમાં રે, થાય અતિ અંતરાય. સદ,
૬ સૂરિ મને એમ ચિંતવે રે, કયાં મુજ લાગ્યું પાપ. શાસ્ત્ર મેં એ અભ્યાસીયા રે, તો એટલે સંતાપ. સ૮૦ છે છiી પદ ન કહું હવે કેહને રે, સઘળા મૂકે. વિસારી; જ્ઞાન ઉપર એમ આણીએ રે, ત્રિકરણ કોધ અપાર. સદ છે ૮ બાર દિવસ અણબલી આરે, અક્ષર ન કહો એક; અશુભ ધ્યાને તે મારીરે, એ સુત તુજ અવિવેક. સ૬૦ | ૯ |
ઢાળ ૫ મી. ( મુખને મરકલડે—એ દેશી.) વાણું સુણી વરદત્તેજ, જાતિસ્મરણ લહ્યું, નિજ પૂર્વ ભવ દીઠે છે, જેમ ગુરૂએ કહ્યું, વરદત્ત કહે તવ ગુરૂનેજી, રોગ એ કેમ જાવે, સુંદર કાય હવે, વિદ્યા કેમ આવે. છે ૧ ભાખે ગુરૂજી ભલીભાત પંચમી તપ કરે, જ્ઞાન આરાધે રંગેજ, ઉજમણું કરે; વરદત્તે તે વિધિ કીધીજી, રોગ દૂર ગયે, ભુકત ભેગી રાજ પાળી છે, અંતે સિદ્ધ થયે. ૨ ગુણમંજરી પરણાવીજી, શાહ જિનચંદ્રને, સુખ ભેગવી પછી લીધુંજી, ચારિત્ર સુમતિને