Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Tilakvijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
[૩૭૬ ]
પાર્શ્વજી વસાવ, વા શુદ્ધ ચિત્તોમાં. ૧ થંભણ પાર્શ્વછનછ પ્યારા, છે રાગ દ્વેષથી ન્યારા; તારા કર્મને હટાવ, જાઈ શિવ મહેલે માં. એ ર છે તું ચાર ગતિમાં રૂલ્ય, જે ધર્મ ભાવના ભૂલ્યો; સુંદર ભાવના જગાવ, તારા શુદ્ધ ચિત્તોમાં. | ૩ | જીવ પુણ્ય ઉદય અહીં આબે, વળી મિથ્યા ભાવ વમા; જિનરાજ ધર્મ સહાયે, તારા શુદ્ધ ચિત્તોમાં. ૫ ૪ રહે નિત્ય નામ છિન રટતા, હઠશે હૃદયની જડતા; સુખ જામશે અનુપમ, તારા શુદ્ધ ચિત્તોમાં. | ૫ | નિજ ચિત્ત ઠામ જે આવે, લબ્ધિ, આત્મકમલમાં જાગે; ગુણ ગુણે અતિ ઉભરાશે, તારા શુદ્ધ ચિત્તોમાં. ૫ ૬ છે
- મંધર સ્વામીનું સ્તવન.
મન મળવા મુજ અળવુ, વંદન દેવ દયાળ; દુર જઈરે વાલમ વસ્યા, સજજન સ્વામી વિશાળ. મન છે ! મનહર મારગ દીજીએ, સુણ સાયર લવણોદ; આડે આવીને શું રહ્યો, મકર તરંગ વિરેધ. મન મે ૨ વિર હો વિષમ વાલમ તણે, આપ સ્વરૂપ વિચાર; ચંદ્ર વિગે રે તુંજ હવે, તેહ દીશા સંભાળ. મન ને ૩ છે ધાતકી ખંડે પશ્ચિમ દિશે, વપ્રવિજય જયકાર, વિજ્યા નયરીએ વિચરતા, રાય શ્રી નાગ મલ્હાર. મન છે ૪ ભદ્રા માતાએ જનમી, વિમલાદેવીને કંત; લંછન ભાનુ મનેહરૂ, વિનય ભજ ભગવંત; મન છે છે
અથ શ્રી વિહરમાન જીન સ્તવન સીમંધર યુગમધરબાહુ, ચોથા સ્વામિ સુબાહુ; જંબુ

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434