Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Tilakvijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 427
________________ [૩૪] આચાર્યો સગતિએ જશે, તથા નરકે પણ જશે. તેની સંખ્યા પણ કહું છું ૧૧૧૧૬૦૦૦ ઉત્તમ આચાર્ય શ્રી જનધર્મના પ્રભાવીક થશે, તેમાં ર૦૦૪ એટલા તે યુગ પ્રધાન વર્તમાનકૃતના જાણ ચારિત્રવંત તે ત્રેવી ઉદયમાં છેલ્લા શ્રી દુષ્ઠહ સૂરિ સુધી થશે. ૩૩૦૪૪૯૧ એટલા આચાર્ય મધ્યમ ગુણના ધણી થશે, તથા પપપપપપપપપ આટલા અધમી આચાર્ય, ભવ્ય અને ભેળવનારા મહા પાપી મહા આરંભી જેનું નામ લેવાથી પણ પાપ લાગે, એવા પ્રાયઃ નરકગામી થશે. એ આચાર્યોના સાધુ સાધ્વી ઓ, શ્રાવક, શ્રાવિકાએ પણ પંચવત કોડના ઠેકાણે ૬૬૬૬૬૬૬૬૬ આટલા નરકગામી થશે. હવે શુદ્ધ સંઘની સંખ્યા કહે છે. ચોપન અબજ અને ચુંમાલીસ લાખકડ ( ૫૪૦૦૪૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) એટલા ભલા ઉપાધ્યાય થશે. સીતેર લાખ કોડ નવ લાખ કોડ નવ હજાર કોડ અકસો એકવીશ કરેડ એકવીશ લાખ સાઠ હજાર આટલા ભલા સાધુ થશે. દશ હજાર કોડ નવસે કોડ બાર ક્રોડ છપન્ન લાખ છત્રી હજાર એકસે નવાણું આટલી ભલી સાધ્વીઓ થશે. સોળ લાખ કોડ ત્રણ લાખ કોડ સીતેર કોડ આટલા ભલા શ્રાવક થશે. પચીચ લાખ કોડ બાણું હજાર કોડ, પાંચસે કોડ છત્રીશ કોડ તે ઉપર વધારે આટલી ભલી શ્રાવિકા થશે આ પ્રમાણે પાંચમા આરાને સંઘ જાણ. શ્રી મહા નિશીથસૂત્રમાં કહ્યું છે કે જેનાં નામ પણ લેવા ગ્ય નથી એવા આચાર્ય સાધુ સાધ્વી શ્રાવક

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434