Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Tilakvijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 418
________________ [૩૮૫] શ્રી આદીજીનની આરતી. પહેલી આરતી પ્રથમ જીણુંદા, શેત્રુજા મંડણ ઋષભ જીણુંદા; આરતી કીજે જીનરાજ કુમારી. | ૧ | દુસરી આરતી મરૂદેવી માતા, યુગલાધર્મ નિવાર કરંદા. આ | ૨ | તિસરી આરતી ત્રિભુવન મેહે, રત્ન સિંહાસણ મારા પ્રભુજીને સોહે. આ૦ | ૩ ચોથી આરતી નિત્ય નવી પૂજા, દેવ નિરંજન અવર નહિં જા. આ૦ | ૪ | પાંચમી આરતી પ્રભુજીને ભાવે, પ્રભુજીના ગુણ સેવક ઈમ ગાવે. આ૦ | ૫ | શ્રી વર્ધમાન છન આરતી. શ્રી સરસ્વતી માઈ, કૃપા કરે આઈ સરસ વચન સુખદાઈ, ઘો મુજ ચતુરાઈ, જયદેવ જયદેવ. ૫ ૧ છે શ્રી વર્ધમાન દેવા, જગમાં નહિ એવા; પાતક દૂર કરવા, કરે ઇંદ્ર સેવા. જય૦ મે ૨ રત્નત્રય રાયા, ત્રિશલાના જાયા; સિદ્ધારથ કુલ આયા, કંચનમય કાયા. જય૦ મારા શાસન બહુ સારે, લાગે મુજ પ્યારે; સંકટ દૂર નિવાર, ભવસાયર તારે. જય૦ | ૪ | ત્રિભુવન તમ સ્વામિ, કર્મ મેલ વામી; કેવલજ્ઞાન સુપામી, શિવપુરના સ્વામિ. જય | ૫ | ભવ આરત ટાળે, નેહ નજર વાળૌ; મયા કરી મુજ ઉપર, મુજ કર તુમ ઝાલો. જય૦ પદ મંગળ દીવે. દિ રે દીવો મંગળિક દીવે, આરતી ઉતારણ બહુ ચિરંજી. ટી. | ૧ | હામણું ઘેર પર્વ દીવાળી; રી

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434