________________
[૩૫] એક દિન નિ જણે, સાકળચંદ કહે સત સંગે; જગને નાથ પીછાણે રે. પં૦ ૫
કાયા અને જીવને સંવાદ.
ચેત ચેતાવું તુને. એ દેશી. કાયા જીવને કહે છે એ પ્રાણપતિ; લાડ લડાવ્યા સારા, કદી ન કર્યા તુકારા. આજતે રિસાણ પ્યારારે, એ પ્રાણપતિ કાયા છે ૧ | ભેળ બેસીને જમાડી, બાગ બગીચાને વાવ, ફેરવી બેસાડી ગાડી રે, એ પ્રાણપતિ. કયા છે ર છે અત્તર ફુલેલ ચોળી, કેસર કસુબા ઘેળી, રમ્યા રંગ રસ રોળી રે; એ પ્રાણ પતિ. કાયા) | ૩ સણગારતો સજાવી, આભૂષણને પહેરાવી; મેજ મુંજને કરાવી રે, એ પ્રાણપતિ. કાયા છે ૪ રોજ તો હસીને રેતા; પાણી સાટે દુધ દેતા, આજ મૌન ધારી બેઠા રે, એ પ્રાણ પતિ. કયા છે પ સજજનની એવી રીતી, જેની સાથે કરે પ્રિતિ, વગડે ન મૂકે રોતી રે, એ પ્રાણ પતિ. કાયા છે દ કરૂ છું હું કાલા વાલા, મુજને ન મુકો વાલા, સાથે રાખીને છોગાળા રે, એ પ્રાણ પતિ કાયા છે ૭
કાયાને જીવને ઉત્તર.
ઉપર રાગ. જીવ કાયાને સુણાવે રે, ઓ કાયા ભેળી કાયા તું કામણ ગારી, પાસમાં હું પડે તારી, પ્રભુને મુક્યા વિસારી રે, એ કાયા ભળી. જીવ છે છે તારી સાથે