________________
૩૬૧ કન્યા વીક્યને કેર કરનાર માબાપ પ્રત્યે
પુત્રીને શ્રાપ. (સુણ ચતુર સુજાણ એ રાગ.) એ દુષ્ટ પીતા દીકરી વેચી ધન લેવા શું ધાય છે. સમજી લેજે લક્ષ્મી નહિ પણ તે તેને લાય છે. ટેક એ પાપ થકી કીડા પડશે, છાતી પર જ આવી ચડશે; ધગ ધગતા ખીલા ધાબડશે, એ દુષ્ટ પતાવે છે ૧ વૃદ્ધ સંગ સુ કન્યા ચેરી ચઢી, જેવા જન મળીયાં એહ ઘડી, તુજ કેમ ન છાતી ફાટી પડી. એ દુષ્ટ પીતા | ૨ | મડદા સાથે મીંઢળ બાંધી, મંડપમાં રંડાપ સાંધી, શું પાપ પાક ખાધે રાંધી, એ દુષ્ટ પીતા છે ૩ કુ વંધે કયાં સુજ તુજને દુઃખ દરિયામાં નાંખી મુજને રે શું નહિ તુજને સુજને, એ દુષ્ટ પતાવે છે કે શું હાથ પગે પીયા ભાંગી, કન્યા વિકય બુદ્ધિ જાગી; લે પાપી મૃત્યુને માગી, એ દુષ્ટ પતાવે છે ૫ છે છે ગાય અને દીકરી સરખી, દોરે ત્યાં જાય જુઓ પરખી; શું વેચે છે હરખી હરખી, ઓ દુષ્ટ પતાવે છે કે ધન આવ્યું તે રસ્તે જાશે, હાંસલમાં મેં કાળું થાશે, આખર તું તે માંગી ખાશે, એ દૂષ્ટ પીતા છે ૭ કસાઈ હણે બકરી ઘેટી, તું તે વધ કરતે નીજ બેટી, તેને તારામાં બહુ છેટી, એ દુષ્ટ પીતા છે ૮ આ અબળા અંતે શું કરશે, રડતી બળતી કુવે પડશે; કાં નિસાસા નાંખી મરશે, એ દુષ્ટ પતા. ૫ ૯ કેશવ શીખ આ ઉરમાં ધરશે, સૌ સંઘ મળી બંધી કરશે; તે સજને શુભ મુક્તિ વરશો,