________________
[ ૩૬૫] ગુરૂરાજ ! ૫ છે નાત જાતના સુધારા કરવા છે, કાંઈક કાળા ધોળા કરવા છે, તેમાં કોની અમારે પરવા છે. ગુરૂ
જ છે સાઠ વરસની ઉમર અમારી, તે શું આંખે ચડી છે તમારી. હજુ પરણવી છે નવી નારી. ગુરૂરાજ છે ૭ હજુ કરવા છે દાડી મુછ કાળા, જ્યારે થાશું અજબ ધન વાળા, પછે સુખે ફેરવશું માળા. ગુરૂરાજ
૮ સાઠ લાખની પુંછ છે અમારે, તે શું આંખે ચડી છે તમારે, હજુ ભેગવવી છે અમારે. ગુરૂરાજ૦ સાંજ પડે ને રવિ આથમે, મારો જીવ ભમરાની પેઠે ભમે. મને ઘરને ધંધે ઘણો ગમે. ગુરૂરાજ૦ | ૧૦ આ ભવ લાગે છે મીકે, પરભવ તેતો કેણે દીઠે, એવો મારા હૃદયમાં બેઠે. ગુરૂરાજ ૧૧ છે ત્યાં તો પલેગે શેઠને પાડયા. જમડાઓ જીવ લેઈ ચાલ્યા, નરકપુરીમાં પધરાવ્યા. ગુરૂરાજ૦ ૧૨ કરજોડી કવીજન કેતા છે. જે વસના નદી કે તરતા છે, એ મુક્તિ પરીકુવરતા છે. ગુરૂરાજ ૧૩
જીવને શીખામણનું પદ,
જીવ વારૂ છું. એ દેશી ડાક ડમાલ છેડી ચાલવું, ઢેલ વાગશે સહી, હાડ જશે રે ટુટી જીવડા, લાગ મળશે કે નહિ. ડાકo | ૧ ભાર વહિ વહિ વેતરા, સાર ભે ગુરે કીધ, ઈજત ખોઈ ઘડી એકમાં જે હાથે નવ દીધ, ડાકo | ૨ | જાણ જરૂર રે જીવડા, નથી તારૂ રે કઈ દેહ નથી તારી તાહરી, માટે ચાલજે જોઈ. ડાકo | ૩ છે માત પિતા બંધવ વળી; મામા મામી ને ફોઈ, મુખ વિમાસીને બેસશે, રહેશે બે