________________
[૩૦૨] લેક જે. સત્ય છે ૨૧ છે ધન્ય છે ધન્ય છે સત્ય શિરોમણી રાયને, જેમ જેમ કરીયે તેમ તેમ કંચનવાન જે સુરપતિ આગળ સ્તુતિ કરે હરિચંદ્રની, દીઠે ન જગમાં વૈર્યમાં મેરૂ સમાનજે. સત્ય છે ૨૨ મે વિચરંતા પ્રભુ શાંતિ જીનવર આવીયા, રાયને રાણી વંદન અર્થે જાય જે દેશનતે હરિશ્ચન્દ્ર પૂરવ ભવ પૂછીયે, શા કારણથી ભંગીપણું મુજ થાય છે? સત્ય છે ૨૩ બાર વરસ લગે દુખના ડુંગર દેખાયા, સુતારા શિરપર આવ્યું મહાન કલંકજે; વિખુટા કર્યો પુત્રને રાણીથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંકજો. સત્ય છે ૨૪પ્રભુ કહે રાય રાણી તમે પૂર્વે હતા, સાથે સાથે બે મુનિ આવ્યા તુમ ગામ જે રૂપ, દેખીને રાણ વિધાણી કામથી; બેલાવે દંભથી દાસી દ્વારા ભીડ હામજે. સત્ય છે રપ હાવ ભાવ દેખાડયા બહુ એકાંતમાં, પણ મુનિ કહે છે ભસ્મ થયે અમ કામ જે તેથી અમારે કામ નથી હવે જાગતે, વળી મળ મુત્રની કુંડી કાયા છે ઉદામ જે. સત્ય છે ૨૬ મે નિરાશ થઈ રાણી નૃપ કને જઈ આળ ચડાવ્યું મુનિ ઉપર નિરધાર જે. તાડના પૂર્વક બંદીખાને નખાવીયા; માસાં તે રાય કરે પસ્તા અપાર. સત્ય છે ર૭ | દેષ ખમાવી મુનિથી સમક્તિ પામીયા, મુનિવર બંને કાળ કરી દેવલોક જે, કસટી મિષથી વેર પુરવ તેણે વાળીયું; સુખ દુઃખ નિમિત્ત કર્મ જાણી તજે, શક જે. મે ૨૮ રાયને રાણી જાતિ સ્મરણ પામીયાં, અલ્પ નિદાનને દીઠે વિપાક મહાન જે, જગતની વિચિત્રતા સર્વે અનુભવી, કર્મ બંધનના છોડયા સકલ નિદાન જે. સત્ય છે ૨૯ો સાંકેતપૂરનું રાજ્ય દઈ રેહિતાશ્વને, દીક્ષા