________________
[૩૪૫] બાળવી છે નિજ કાય રે. માય છે પ . ઈહાં તે કમળ રેશમી, સૂવું સોડ તળાઈ રે, ડાભ સંથારો પાથરી, ભૂયે સૂવું છે ભાઈ રે. માય દરે આછાં પહેરણ પહેરવાં, વાઘા દિન દિન નવલા રે, તિહાં તો મેલાં કપડાં, ઓઢવા છે નિત્ય પહેલાં રે. માય છે ૭. માથે લેચ કરાવ, રહેવું મલિન સદાય રે; તપ કરવા અતિ આકરા, ધરવી મમતા ન કાંઈ રે. માય છે ૮ કઠિણ હેએ તે એ સહે, તે દુઃખ તે ન ખમાય રે, કહે જિન હર્ષ ન કીજીયે, જિણ વાતે દુઃખ થાય છે. માય છે ૯
દેહા. કુમાર કહે જનની સુણો, મુનિ ચકી બળદેવ; સંધમથી સુખ પામિયા, તે સુણજે સુખ હેવ. ! ૧. અર્જુન માળી ઉદ્ધ, દઢ પ્રહારી સય; પરદેશી વળી રોહિણે, માત સુણાવું તોય. છે ? એ સમદષ્ટિ હુએ સમકિતી, સંયમ સુર સુખ લીન, કેઈ તર્યા વળી તારશે, મુજ મન હુઓ પ્રવીન. ૩ એક જ અંગજ માહરે, તું પણ આદરે એમ કિમ આપું છું અનુમતિ, નેહ તૂટે કહે કેમ, એ જ છે
દાળ ૬ ઠી. (લાલ રંગાવો વરનાં મોળીયાં-એ દેશી.).
હવે કુમાર ઈશ્ય મન ચિંતવે, મુજને કેઈ નાખે શિક્ષા રે; જે જાઊં છું વિષ્ણુ અનુમતે, તે ગુરૂ પણ ન દીયે દીક્ષા છે. હવે ૧ એ આંકણી. નિજ હાથે કેશ લેચન કીયો, ભલો વેષ જતિને લીધે રે; ગૃહુવાસ ત, સંયમ ભો નિજ મન માને તેમ કીધે રે.