________________
[૩૫૬] છેરી, મહદ એ આત્મા માટે. ૩ મહાદુઃખ આ થયુ માથે, ગમા હિરો હાથે; નિર્માવ્યું તે વિધિ નાથ, ભાવિને ભાવ ભજવાયે. . ૪ . બલ્યુ આ ક્યાં ગયા બેલી, મુંઝાતા સંઘને મેલી; જડેલા જોગને ઠેલી, ગુણીએ કયાંહિં ગુંથાયા. . ૫ | જિતવિજય ગયા જિતિ. સદા શું સંતની રિતિ; પુરણ સૌ લોકમાં પ્રિતિ, જગતમાં જાગતે જેગી. | ૬ | ગુણે જગ આપના જાગે, અરે આ શું કર્યું આજે, એવું તે આમ શું છાજે, ગુણને ક્યાં હવે સીધું. છા ગુણે જ્યાં આપના ગાવું, સખેદિ સાંભળી થાવું; પરમ જન કયાં હવે પાવું, મહાત્મા ક્યાં હવે મલશે. મુનિ ગણમાં થયા મોટા, જડે ન આપના ઝેટાતમે વિણ આ તકે તેટા, ગયા કયાં ગુણથી ગિરૂવા. મેં ૯ છે વાલા અમ જેગમાં વાલી, પઢાવ્યા પુત્ર વત પાલી, જતાં તુમ જગત આ ખાલી, જેવુ કયાં તે હવે જડશે. ૧૦ હતા માણસ હજારે જ્યાં, પળસુવાની બજારેમાં, શોકાતુર સૌ બન્યાં છે ત્યાં, જેગી અબ ન જડે એ. ૧૧ છેલી બાજી સુધારીને, શાસન શોભા વધારીને, મનુષ્યના મુખ ઉતારીને, અચાનક શું ગયા ચાલી. છે ૧૨ કે મનુષ્યથી મેદની ગાજે, મલ્યા સૌ ભક્તિના કાજે; વિયેગી તે બન્યા આજે, વાલાના વિરહની વાતે. ૧૩ સમાધિ એ લહિ સરણ કર્યા બહુ કમ નિર્જરણાં મીટાવ્યાં જન્મને મરણાં, થયું આ કામ એ ફતે. ૧૪ નમણનું એકપણ બિંદુ, નકામુ ભોંય ન પડિયું, અચરિજ એહ ત્યાં જડીયું, ગુણીના ગુણની વાતે. ૧પ માથાના વાળ મુડાવ્યા, લોક સૌ લેવે લોભાયા; ભવિને ભાગ