________________
[ ર૧૯] ત્રદશી ચિત્ર સંભૂતિ અધ્યયન સક્ઝાય. | (સકલ મનોરથ પુર–એ દેશી.)
ચિત્ર અને સંભૂત એ, ગજપુરમાં વિહરત એક મહંત એ, દેઈ માતંગ મુનીશ્વરા એ. છે છે એક દિન તેહને વંદે એ, ચકી નિયમ નિણંદ એ; આણંદે એ, પટરાણી પણ વંદતી એ. એ ર છે નારી રયણ તે દીઠી એ, કામ અગ્નિ અંગીઠી એક પઈડી એ, મનમાં તે સંભૂતને એ. છે ૩ ચક્ર તારું નિયણ એ, કરે તે અજાણ એ; જાણ એ, ચિત્રે વાર્યો નવિ રહે એ. જ ચિત્ર નિયાણા વિણ સુદ્ધ એ, સંભૂતો મુનિ અવિસુદ્ધ એક સુર ઋદ્ધિ એ, ભવ બીજે દઈ પામીયા એ. . પ ત્રીજે ભવે મુનિ સંભૂત એ, ચકી થયે નરપુર હત એક ધન્ય ચૂત એ, ચિત્ર પરિમતાલે થયે એ. ૫ ૬ સુવિહિતાને તે અનુસરે એ, અનુક્રમે સંજમ આદરે એક વિચરે એ, એક દિન તે કપિલ પુરે એ. ૭ પુર કંપિલે દેઈ જણા એ, થયા એકડા બહુ ગુણા એક અતિ ઘણા એ, ચકી કહે સુખ ભંગ એ. | ૮ ચિત્ર કહે લીજે દીખ એ, તે ન લહે ચકી શિખ એક સુપરિખ એ, કર્મ તણી ગતિ એહવી છે. જે ૯ છે ચકી એ પઠાણ એ, મુનિ નિજ પુન્ય પ્રમાણ ; જાણ એક ઉત્તમ પદવી પામી એ. ૧૦ વિજય દેવ પટ ધારક એ, વિજયસિંહ પ્રભાવિક એ; વાચક ઉદય એ, કહે ગુણ મુનિતણા એ. ૧૧ છે