________________
31
તે ગણતી નહી ગણાયા, મેં આજે દરિશન પાયા. શ્રી ને ૩ મેં ગર્ભાવાસમે આયા, ઉધે મસ્તક લટકાયા; આહાર અરસ વિસ ભુકતાયા, એમ અશુભ કમ ફલ પાયા Uણ દુઃખસે નહી મુકાયા, મેં આજે શ્રી નેમ. ૪ નર ભાવ ચિંતામણિ પાયા, તબ ચાર ચાર મીલ આયા; મુજે ચૌટે મેં લુટ ખાયા, અબ સાર કરો જિન રાયા; કીસ કારણ ડેર લગાયા, મેં આજે દરિશન પાયા, શ્રી ને ૫ જેણે અંતરગત મિલાયા, પ્રભુ નેમ નિરંજન વ્યાયા; દુઃખ સંઘના વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા; ફિરે સંસારે નહી આયા, મેં આજે દરિશન પાયા. શ્રી ને ૬ મેં દર દેશસેં આયા, પ્રભુ ચરણે શિશ નમાયા; મેં અરજ કરી સુખ દાયા, તે અવધારે મહારાયા; એમ વીર વિજય ગુણ ગાયા; મેં આજે શ્રી નેમ છે
૪ નેમનાથ ભગવાનનું સ્તવન. (૪) સુણે સહિયર મારી, જુઓ અટારી, આવે છે તેમજ શ્યામ. શીવાદેવીનો નંદ છે વહાલે, સમુદ્ર વિજય છે તાત, કૃષ્ણ મોરારીના બંધુ વખાણું. જાદવ કુળ મઝાર રે.
સુણે સહિયર૦ ૧ અંગજ ફરકે જાણું બેની, અપશુકન મને થાય જરૂર વહાલો પાછો જ વળશે, નહિ રહે મમ હાથ રે; મને દુઃખ છે ભારી, કહું છું આ વારી સુણે સહિયર૦૨