Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
પ૬૩
૮ શ્રી આષાઢમૂતિની સજઝાય.
ઢાળ પહેલી.
હમીરીયાની–દેશી. શ્રી શ્રીદેવી હૈયે ધરીર, સદગુરૂને સુપસાય રે, સાધુ, માયાપિંડ લેતાં થકારે, આષાઢભૂતિ સંવાદ સાધુજી માયાપિંડ ન લીજીયેરે.
વછપાટણ માંહિ વસે રે, શેડ કમળ સુવિભૂત રે, સા તાસ યશોદા ભારજાર, તસ સુત આષાઢસૂતરે. સામા૨
વર્ષ ઇગ્યારમે વ્રત ગ્રહ્યોરે, ધર્મરૂચિ ગુરૂ પાસ; સારુ ચારિત્ર ચાકણું પાળતોરે, કરતો જ્ઞાન અભ્યાસરે. સામા ૩
મંત્ર યંત્ર મણિ ઔષધિરે, તેમાં થયા મુનિ જા સા. વિહાર કરતાં આવિયા રે, રાજગૃહી સુઠાણ રે. સામા. ૪
ગુરૂને પૂછી ગોચરી ગયા, આષાઢભૂતિ તેહરે સારુ ભમતાં ભમતાં આવીયો, નાટકીયાને ગેહરે. સામાત્ર ૫
લાડુ હરી આવી રે, ઘર બાહિર સમક્ષર, સા. લાડુ એ ગુરૂને હાસ્ય રે, સામું જોશે શિષ્યર. સામાત્ર ૬
રૂપ વિદ્યાયે ફેરવ્યું રે, લાડુ વોહર્યા પંચ, સા : ગોખે બેડાં નિરખિયેરે, નાટકીયે સવિ સંચરે. સામા છે
પગે લાગીને વિનવેર, અમ ઘરે આવજે નિતર સારુ લાડુ પંચ વોહરી જજોરે, ન રાખ મનમાં ભીતર. સા. મા૮
લાલચ લાગી લાડુએરે, દિન પ્રતે હરવા જાય, સા ભાવરતન કહે સાંભરે, આગલ જે હવે થાય છે. સામા ૯

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636