Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 634
________________ શા ચા અપરાધ મેં કીધા પ્રભુજી, તે મને કહે આજરે. ક. ૧૦ તુ હતી બાઈ રાજાની કુંવરી, એ હતો સુડાની તે જાત; સેજે સેજે તે તો ખાણ ખો , ભાંગી સુડાની પાંખરે. ૧૧ તમે તમારી વસ્તુ સંભારે, મારે સંજમ કેરા ભાવ દીક્ષા લેશે મહાવીરજીની પાસે, પહોંચશું મુક્તિ મઝાર. કટ ૧૨ પુત્ર હતો તે રાયને ઍપીયો, પોતે લીધે સંજમ ભાર; હીર વિજય ગુરૂ ઈણિપર બોલે, આવાગાણ નિવાર કલાવતી સતી શિરોમણી નાર. ૧૩ ૧૦૪ શ્રી રૂક્ષ્મણીની સઝાય. વિચરતા ગામોગામ, નેમિ જિનેસર સ્વામ; આ છે લાલ, નારી દ્વારામતી આવીયાજી. કૃષ્ણાદિક નરનાર, સહુ મળી ૫ર્ષદા બાર; આ છે લાલ નેમિનંદણ, તિહાં આવીયાજી. દે દેશના જિનરાય, આવે સહુને દાય - આ છે લાલ રુકિમણી, પૂછે શ્રી નેમિને જી. પુત્રને મહારે વિયાગ, શી હશે કમ સંગ; આ છે લાલ ભગવત, મુજને તે કહે છે. તુ હતી તૃપની નાર, પૂરવ ભવ કઈ વાર આ છે લાલ ઉપવન, રમવાને સંચર્યોછે. ૮ ૨ જી રે ?

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636